નમસ્કાર,
વર્તમાન સમયમાં શિક્ષણ ક્ષેત્રમાં સર્વ શિક્ષા અભિયાન મિશન થકી વિકાસનાં ઉંચા ઉડાણો થઇ રહયા છે. ત્યારે મારા નાનકડા સી.આર.સી. વસેડી કલ્ટરરૂપી છોડની સતત વિકસતી વિકાસ અને પ્રગતિરૂપી શાખાઓથી આ૫ સૌને માહિતગાર કરવા ઉત્સુક છું. જેના ભાગરૂપે આપસહુ ને જણાવતા આનંદ થાય છે
સી.આર.સી. વસેડીની વેબસાઈટ(બ્લોગ)
નો શુભારંભ કરૂં છું.
જેમ વસંત આવતા વૃક્ષ અને ફુલો હર્યાભર્યા થઇને ખીલી ઉઠે છે. તેમ સમય સાથે ૫રિવર્તન સાઘીને આજે સી.આર.સી. વસેડીના વિકાસમાં સપ્તરંગી પૂષ્પો ખીલી ઉઠયા છે. જેના રંગોથી આ૫ને રંગીન કરવા છે. આ૫ ૫ણ આમાં આ૫ના અભિપ્રાયો અને શિક્ષણમાં સહભાગીતાના રંગો પૂરીને વઘારે રંગીન બનાવી પ્રોત્સાહન પૂરું પાડશો તેવી આશા રાખું છું.
આભાર સહ.
From :-
યોગેશકુમાર બી. રાઠવા
સી.આર.સી. વસેડી.
તા. છોટાઉદેપુર. જી. વડોદરા.
Email :- crc.vdr.vasedi@gmail.com,
yash_rathva@yahoo.com


4 જૂન, 2011 10:58 PM
આ૫ના બ્લોગની મુલાકાત લીઘી, ખુબ જ પ્રભાવિત થયો છુ. સમયાંતરે નાવિન્યસભર માહિતી સાથે આ૫ના વિચારોને સાંકળી શિક્ષણ ક્ષેત્રે પ્રેરણાના સ્ત્રોત બની રહો તેવી અંતરની શુભકામના.