સંખ્યા વાંચન
૧ | - | એક |
૧૦ | - | દશ |
૧૦૦ | - | સો |
૧,૦૦૦ | - | હજાર |
૧૦,૦૦૦ | - | દશ હજાર |
૧,૦૦,૦૦૦ | - | એક લાખ |
૧૦,૦૦,૦૦૦ | - | દશ લાખ |
૧,૦૦,૦૦,૦૦૦ | - | એક કરોડ(કોટિ) |
૧,૦૦,૦૦,૦૦,૦૦૦ | - | સો કરોડ(એક અબજ) |
૧૦,૦૦,૦૦,૦૦,૦૦૦ | - | ખર્વ |
૧૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ | - | નિખર્વ |
૧૦૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ | - | મહા૫મ્ય |
૧૦૦૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ | - | શંકુ |
૧૦૦૦૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ | - | જલઘિ |