સંખ્યા વાંચન
| ૧ | - | એક |
| ૧૦ | - | દશ |
| ૧૦૦ | - | સો |
| ૧,૦૦૦ | - | હજાર |
| ૧૦,૦૦૦ | - | દશ હજાર |
| ૧,૦૦,૦૦૦ | - | એક લાખ |
| ૧૦,૦૦,૦૦૦ | - | દશ લાખ |
| ૧,૦૦,૦૦,૦૦૦ | - | એક કરોડ(કોટિ) |
| ૧,૦૦,૦૦,૦૦,૦૦૦ | - | સો કરોડ(એક અબજ) |
| ૧૦,૦૦,૦૦,૦૦,૦૦૦ | - | ખર્વ |
| ૧૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ | - | નિખર્વ |
| ૧૦૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ | - | મહા૫મ્ય |
| ૧૦૦૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ | - | શંકુ |
| ૧૦૦૦૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ | - | જલઘિ |
